મુબારક જન્મ
March 28, 2024સ્વપ્ન દ્વારા ખુશખબરો
March 28, 2024જ્યારે હઝરત પીર મશાઇખ (રહ.) નવ વર્ષના થયા ત્યારે સાત મુહર્રમ ગુરુવાર હિજરી ૧૦૬૯ના રોજ આદરણીય પિતા ખેરાળુમાં સ્વર્ગે સિધાવ્યા.
મકતૂલનામા દોમ, બયાન:-૨૭૬)
(
હઝરત પીર મશાઇખ (રહ.) પર આદરણીય પિતાના અવસાનની ઘેરી અસર હતી બલ્કે આસપાસના વિસ્તારોમાં પણ ઘણા સમય સુધી તેની ચર્ચા ચાલતી રહી, આપ લખે છે:
“એ તો હકીકત કુછ છૂપી રે નાહા:ક્યા રે કર દાખું કે એ લીખને રે માહા.”
અનુવાદ: આ વાસ્તવિકતા ગુપ્ત નથી તેથી એને શું વર્ણવું.
(નૂરનામા,બયાન:૩૧)

