જ્ઞાનનું નગર
May 8, 2024ચાર ખલીફાઓનો દુશ્મન ફિટકારને પાત્ર છે
May 8, 2024અને મહિમાનો જે ક્રમ છે એ જ ખિલાફતનો ક્રમ છે અથવા આનું ઊલટું પણ કહી શકો કે જે ખિલાફતનો ક્રમ છે એ જ મહિમાનો ક્રમ પણ છે હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે:
“સૌપ્રથમ અબૂબક્ર (ર.અ.)ની ખિલાફત છે આ અહલે સુન્નત વલજમાતનો મજહબ છે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૧૬/૯૪૪,શેર:૧,૨)

બીજા ખલીફા હઝરત ઉમર ઇબ્ને ખત્તાબ (ર.અ.) છે, જ્યારે પણ હઝરત ઉમરનું નામ આવે તો રઝિયલ્લાહુ અન્હુ કહો.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૪૨/૯૬૪,શેર:૯,૧૦)

હઝરત ઉમરના અવસાન પછી બધા સહાબાએ સર્વાનુમતે હઝરત ઉસ્માન (ર.અ.)ને ખલીફા બનાવ્યા તો સાંભળો, નબી (સ.અ.વ.)ના ત્રીજા ખલીફા હઝરત ઉસ્માન (ર.અ.) છે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૯૯૬,શેર:૨-૫)

આ નબી (સ.અ.વ.)ના ચોથા ખલીફા છે જેમનું નામ અલી છે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૧૨૨/૧૦૩૩,શેર:૧૨ અને બયાન:૧૦૨/૧૦૧૫,શેર:૭)

