ચારયારી વિના ઇબાદત માન્ય નથી
May 8, 2024જ્ઞાનનું નગર
May 8, 2024હઝરત પીર મશાઇખ (રહ.)ના મતે ખુલફાએ રાશિદીનમાં મહિમાનો એ જ ક્રમ છે જે ઉમ્મતે મુસ્લિમાને ત્યાં સર્વમાન્ય છે આપ લખે છે:
“નબી (સ.અ.વ.) પછી દુનિયામાં ચારયારો કરતાં શ્રેષ્ઠ કોઈ નથી, તેમનામાં પણ હઝરત અબૂબક્ર સર્વશ્રેષ્ઠ છે, પછી હઝરત ઉમર, પછી હઝરત ઉસ્માન, પછી હઝરત અલી (ર.અ.) છે આમને અમીરુલ મોમિનીન જાણો.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૧૩/૯૪૩,શેર:૧-૪)

