ચાર ખુલફાનો મહિમાક્રમ
May 8, 2024ખિલાફતક્રમ
May 8, 2024હઝરત પીર મશાઇખ (રહ.) તેમનો મહિમા દર્શાવતી એક હદીષ વર્ણવે છે:
“ખુલફાએ રાશિદીન (ર.અ.) વિશે નબીએ કરીમ જ (સ.અ.વ.)નું કથન છે કે હું જ્ઞાનનું નગર છું, અબૂબક્ર (ર.અ.) તેનો પાયો છે, ઉમર (ર.અ.) તેની દીવારો છે ઉસ્માન (ર.અ.) તેની છત છે અને હજરતે અલી (ર.અ.) તેનો દરવાજો છે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૬/૯૩૭,શેર: ૧-૪)

