દીવાનનું લેખન
April 3, 2024સખત અજમાયશનો સામનો
April 3, 2024જ્યારે હઝરત પીર મશાઇખ (રહ.) ચોત્રીસ વર્ષના હતા ત્યારે દીવાન લખવાનું શરૂ કર્યું પરંતુ આપને સખત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જેથી આપ આ કામ જારી ન રાખી શક્યા, આપ લખે છે:
“૧૦૯૪ હિજરીમાં મેં દીવાન લખવાનો ઇરાદો કર્યો સૌપ્રથમ અલ્લાહની પ્રશંસાના શબ્દો લખ્યા સાથોસાથ નબીના નૂરની મૌલૂદ વિશે પણ લખ્યું, જ્યારે ત્રીસ ગઝલો પૂરી થઈ ગઈ તો અલ્લાહ તરફથી અજમાયશ આવી જે મારી કિસ્મતમાં લખ્યું હતું તે થઈને રહ્યું (તો હું દિવાન લખવાનું કામ જારી ન રાખી શક્યો)”
(નૂરનામા,બયાન:૩૪,શેર:૧૭-૨૧)

