રાફઝીઓનો સંગ છોડી દો
May 7, 2024રાફઝીઓની વાતો પણ સાંભળશો નહીં
May 8, 2024હઝરત પીર મશાઇખ (રહ.)એ એક ઘટના લખી છે કે જે માણસે શેખૈન વિશે અપશબ્દો કહ્યા હતા તેને મધમાખીઓએ ઘેરી લીધો હતો અને ખૂબ ડંખી હતી તેના પછી લખે છે:
“અમારા દીની ભાઈઓ! આવો અને પ્રેમ સાથે દીનનું બયાન સાંભળો, મોં અને દિલથી શેખૈનનો અદબ કરો મોમિનનું દિલ તો સાફ પાણી (જેવું) હોય છે અને તેનું શરીર પણ સાફ હોય છે, દિલ અને મોંની તે જ એક પદ્ધતિ હોવી જોઈએ જે નબી (સ.અ.વ.)ની ઉમ્મતની પદ્ધતિ છે અને શેખૈન વિશે સારી વાતો કરો, આ જ વાત પર્યાપ્ત છે, (તેમની શાનમાં) અપમાનજનક ભાષાનો ઉપયોગ મત કરો અને કાનોથી ખરાબ વાતો પણ મત સાંભળો, રાફઝીના સંગની ઇચ્છા ન રાખો અને તેમની સાથે રહીને અનુચિત વાતો મત સાંભળો, તેને મધમાખીઓ ડસી હતી, રાફઝીઓને આ બોધદાયી ઘટના સંમભળાવો કે તે માણસ પર અલ્લાહનો ક્રોધ મધમાખીઓ સ્વરૂપે આવ્યો હતો, રાફઝી એ તરફ ધ્યાન નથી આપતો અને જે પણ શેખૈન સાથે પ્રેમનો ભાવ નહીં રાખે તેના પર કાં તો ખુલ્લંખુલ્લા કાં તો ગુપ્ત રીતે અલ્લાહનો અઝાબ આવશે, ઉમ્મતે મુહમ્મદિય્યા મુકરતી (કહીને ફરી જતી) નથી, રાફઝી તું જો આ દુરસ્ત નિશાની છે (ઉમ્મતે મુહમ્મદિય્યાના સભ્ય હોવાની).”
(ખુલફાએ રાશિદીન,બયાન:૬૮,શેર: ૧-૧૫)

