જ્ઞાન (ઇલ્મ) પ્રાપ્તિ
March 29, 2024સૂફીવાદ ક્ષેત્રે ખિલાફત પ્રાપ્તિ
March 29, 2024હઝરત પીર મશાઇખ (રહ.)નું મૂળવતન તો કડી હતું પરંતુ કામકાજ માટે (શાયદ જિવનનિર્વાહની શોધમાં) અમદાવાદના સારંગપુર અને ચારટોડા વિસ્તારના રહેવાસી બની ગયા હતા.
(નૂર નામા, બયાન:-૩૦ અને હાદી ધર્મ, બયાન:-૭૭)

