પાક-સાફ રહો અને રાફઝીથી દૂર રહો
May 8, 2024શીયા હઝરત પીર મશાઇખ (રહ.)ની મહેફિલમાં હાજરી આપતા હતા
May 8, 2024બલ્કે હઝરત પીર મશાઇખરહ એક જગ્યાએ પોતાના સંપર્કમાં રહેલા લોકોને ચારયારીનું આમંત્રણ આપતાં ને રાફઝીઓ અને ખારજીઓની વાતો સાંભળવાથી પણ બચવાની તાકીદ આપતાં લખે છે:
“અરે દીની ભાઈઓ! તમે ચારયારી બનો, આ અહલે સુન્નત વલજમાતનો અકીદો છે, તો ચારયારોના ગુણ જાણો જે ખુલફાએ રાશિદીન કહેવાય છે, રાફઝીઓ અને ખારજીઓની વાતો સાંભળશો નહીં.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૫૩/૯૭૨,શેર:૯-૧૧)

