હઝરત પીર મશાઇખરહના સમકાલીન રાફઝીઓનાં કરતૂત
May 7, 2024પાક-સાફ રહો અને રાફઝીથી દૂર રહો
May 8, 2024શીયા લોકોના સંગ અને તેમના ગલત આમંત્રણની અસર મુસલમાનો પર પડી રહી હતી માટે હઝરત પીર મશાઇખરહ પોતાના મુરીદોને તેમનો સંગ છોડવાની સલાહ આપતા હતા તે કારણસર હઝરત પીર મશાઇખે એક ઘટના વર્ણવી છે કે એક માણસ શેખૈનનો દુશ્મન હતો તો મૃત્યુ પછી તેના મોઢા પર સાપ લપેટાઈ ગયો હતો, ત્યાર પછી લખે છે:
“શેખૈનનો અદબ કરો અને એમનો મહિમા સ્વીકારો નહીંતર કાં તો લોકો જોઈ શકે એવી જાહેર સજા થશે અથવા જાહેરમાં ન દેખાય પરંતુ તેને જરૂર સજા થશે, હે દીની ભાઈ! વાત સાંભળો અને ખ્યાલ રાખો અને પોતાને રાફઝીથી દૂર રાખો કેમ કે તેનો સંગ કરશો તો તેની અમુક વાતો દિલમાં અસર કરી જશે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૬૩/૯૮૨,શેર:૮-૧૨)

