રાફઝીઓની વાતો પણ સાંભળશો નહીં
May 8, 2024નબીઓ પછી સર્વશ્રેષ્ઠ લોકો
May 8, 2024પરંતુ આમ છતાં શીયા લોકો હઝરત પીર મશાઇખ (રહ.)ની સભાઓમાં આવતા હતા અને તોબા કરીને સાચા અને સુન્ની મુસલમાન બનીને જતા હતા, આપ નસીહત અને શિખામણની તે સભાઓનો ઉલ્લેખ કરતાં લખે છે કે “જો કોઈ ધર્મભ્રષ્ટ અકીદાની શુદ્ધિ માટે મારી પાસે આવે છે તો અલ્લાહની કૃપાથી તેના ગેરઇસ્લામી અકીદા નષ્ટ થઈ જાય છે અને સીધા માર્ગે આવી જાય છે ભલે પછી તે શ્રાવક હોય કે મહેશ્વરી કે પછી મુનાફિક મોમિન જે ધાર્મિક લૂંટારોના હાથે ચડીને ગુમરાહ થઈ ગયો હોય. જો કોઈ શીયાવાદી મારી પાસે આવે છે તો સુન્ની બનીને પાછો ફરે છે.”
(નૂરનામા,બયાન:૩૨,શેર: ૧૪-૧૮)

