સમાજની આધ્યાત્મિક (રૂહાની) અને નૈતિક બીમારીઓ
April 1, 2024બોધવચનો અને શિખામણ વડે સુધારણા
April 1, 2024હઝરત પીર મશાઇખ (રહ.) પ્રારંભમાં કોમની આ હાલત જોઈને અંદરોઅંદર બેચેન રહેતા હતા પરંતુ તે સમયે કોમના સુધારા માટે આપની પાસે કોઈ રસ્તો નહતો અને વીસ વર્ષ આ જ પ્રમાણે પસાર થઈ ગયાં, તે સમયે આપે આ હેતુ માટે જૂઠનો આશરો લીધો હતો, આપે પોતે તેનો એકરાર કરીને અલ્લાહ સમક્ષ તોબા પણ કરી હતી. (નૂરનામા,બયાન:૩૫) જેનો ઉલ્લેખ અગાઉ થઈ ગયો છે.
