નબીઓ પછી સર્વશ્રેષ્ઠ લોકો
May 8, 2024ચારયારી મારો અકીદો છે
May 8, 2024હઝરત પીર મશાઇખે એક હદીષ બયાન કરી છે કે સાહબા અને અહલે બૈત (રિઝવાનુલ્લાહિ અલૈહિમ અજ્મઈન) સાથે પ્રેમ આખિરતમાં સલામતી અને ઉચ્ચ દરજ્જા પ્રાપ્ત કરવાનું દ્વાર છે તે હદીષ નીચે મુજબ છે.
“હઝરત અબ્બાસ (ર.અ.) વર્ણવે છે કે નબીએ અકરમ(સ.વ.)એ ફરમાવ્યું કે જે મારા સહાબા, ઉમ્મહાતુલ મોમિનીન અને અહલે બૈત સાથે પ્રેમ કરશે તો દુનિયાથી ગયા પછી તેને શાંતિ મળશે, કયામતના દિવસે મારા નજીક હશે અને ઉચ્ચ સ્થાને હશે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૧૩૬/૧૦૪૬,શેર:૧-૭)

