અલી સાથે પ્રેમ છે તો અબૂબક્રની ખિલાફત પણ સ્વીકાર્ય હોવી જોઈએ
May 10, 2024એ ખુદા! સિદ્દીકની તાબેદારી અને પ્રેમ અર્પણ કર
May 11, 2024“સિદ્દીકે અકબર રહસ્યના જાણકાર હતા, તેઓ શાંતિ-કેન્દ્ર હતા, નબીના ગમમાં સાની (સહભાગી) હતા તેથી યારે ગારનું બિરુદ મળ્યું, તેમનાથી દીનનો આરંભ થયો એ જ કારણસર હઝરત અબૂબક્ર (ર.અ.) સરદાર કહેવાયા અર્થાત્ હઝરત અબૂબક્ર બંને જહાનોના સરદાર છે આપે સૌપ્રથમ દીન સ્વીકાર્યું હતું અને ન્યાયી માણસ હતા, તકવાના કારણે આપનું દીલ સંતોષથી સભર હતું, સીધા માર્ગના પથિક હતા, આપ સાચા નિકટ હતા, આપ પહેલાં કોઈ ઈમાન લાવ્યું નહતું તેથી આપે સિદ્દીકે અકબર નામ મેળવ્યું હતું કોઈ તેમના સમાન નથી, તેમની વાતો સાચી હતી માટે તેમને અમીરુલ મોમિનીન જાણો અને સિદ્દીકે અકબર તરીકે ઓળખો, તેમનું નામ સાંભળતાં જ રઝિયલ્લાહુ અન્હુ કહો, આ નબીના પ્રથમ ખલીફા અને પ્રથમ દોસ્ત છે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૧૮)


