શીયા ગુમરાહ છે
May 7, 2024નિકાહે મુત્આ ગેરકાનૂની છે
May 7, 2024ઝૈદીઓને પણ હઝરત પીર મશાઇખરહએ ગેરમાર્ગે બતાવ્યા છે જેમ કે એક જગ્યા પર મોમિનોને કુર્આન અને હદીષને મજબૂત રીતે પકડી રાખવાનું આમંત્રણ આપતાં ને બિદઅત તેમજ બિદઅતીઓથી દૂર રહેવાની તાકીદ આપતાં લખે છે:
“બિદઅત અને ખ્વાહેશ પરસ્ત લોકોના મજહબથી દૂર ભાગો જે પોતાની મરજી મુજબ જીવન પસાર કરે છે જેમ કે ઝૈદી જે શીયાવાદી છે અને જે લોકો એમના જેવા છે, તેમના મજહબ સાથે પ્રેમ તથા સંબંધ ન રાખો તેને ઈતિસામ (કુર્આન અને હદીષને મજબૂતીથી પકડવાં) કહેવાય છે.”
(ઈમાન દોમ,બયાન:૧૧૧ /૧૯૪૩,શેર:૭-૧૦)

