અને જે આ બુઝુર્ગોમાંથી કોઈની સાથે પણ દુશ્મની રાખશે તેને હૌઝે કૌષરમાંથી પાણી મળશે નહીં બલ્કે તરસ્યો ધુતકારી દેવામાં આવશે, હઝરત પીર મશાઇખ તે બુઝુર્ગોનો મહિમા […]
હઝરત અબૂબક્ર (ર.અ.) જમહૂર (અધિકતમ) ઉમ્મતની દૃષ્ટિએ અંબિયા પછી સર્વશ્રેષ્ઠ છે અને તમામ સહાબાના સર્વાનુમતે હઝરત અબૂબક્ર (ર.અ.)ને ખલીફા નિયુક્ત કરવામાં આવ્યા હતા કેમ કે નબી […]
પછી હઝરત અબૂબક્ર (ર.અ.)ની ખિલાફત બિલા ફસ્લ (આપ (સ.અ.વ.) પછી તરત જ ખિલાફત) અને આપના અમુક સદ્ગુણોનો ઉલ્લેખ કરતાં હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે: “સૌપ્રથમ […]
પોતાના મુરીદોને સલાહ આપે છે કે “હઝરત અબૂબક્ર (ર.અ.)ને નબીના દોસ્ત માનો જેમનો ઇલકાબ યારે ગાર (ગુફાના સાથી) છે તેમને સાચા માનો.” (ખુલફાએ રાશિદીન,બયાન:૩૭/૯૫૯,શેર:૧૩)