હઝરત પીર મશાઇખનો મજહબ તથા મસ્લક (પંથ)
March 29, 2024મારો મસ્લક (પંથ) હનફી છે
March 29, 2024હઝરત પીર મશાઇખ (રહ.) ફિકહી મસાઇલ (ધારાશાસ્ત્રમાં) ચારેય ઇમામોને સાચા માને છે અને તેમના બતાવેલ મસાઇલ પર જ ભરોસો કરે છે, એક અવસરે સમકાલીન મુનાફિકો (પાખંડીઓ)ને સમજાવતાં લખે છે:
“મુજતહિદ ચાર થયા છે અને એમના ફિકહ મુજબ ઇબાદતના મસાઇલ બયાન કરવામાં આવે છે, આ વાત નાના બાળકો સુધ્ધાં જાણે છે, આ ચારેય ઇમામોએ ઇબાદત વિશે વાતો બતાવી છે, હું તેમના વર્ણન અનુસાર બતાવું છું.”
(ઈમાન અવ્વલ,બયાન:૧૬૯૭,શેર:૨૫-૨૮)

