હઝરત પીર મશાઇખ (રહ.) તે જ નિકાહને દુરસ્ત માને છે જેમાં પતિ-પત્ની વચ્ચે ઈજાબોકબૂલ (પ્રસ્તાવ અને સ્વીકારનો મૌખિક કરાર) થયું હોય અને જે બે ગવાહો સમક્ષ […]
હઝરત પીર મશાઇખ (રહ.)ની દૃષ્ટિએ નિકાહે મુઅક્કત પણ અવૈધ છે, આપ લખે છે: “નિકાહે મુઅક્કત જેમાં પુરુષ બે ગવાહો સમક્ષ વિશેષ માલના બદલામાં ચોક્કસ મુદ્દત સુધી […]
મોમિન કોમે લગભગ આઠમી સદી હિજરીમાં હઝરત સૈયદ કબીરુદ્દીનના હાથ પર ઇસ્લામ અંગીકાર કર્યો હતો, આ મોમિન કોમમાં ઇસ્લામના પ્રચારનો આરંભ હતો, પછી હઝરત સૈયદ કબીરુદ્દીનના […]
હઝરત પીર મશાઇખ (રહ.)એ પોતાની કિતાબોમાં વિશેષ રીતે દીવાનમાં જે લોકોને સંબોધ્યા છે તેમના ત્રણ વર્ગ છે. ઈમાનવાળા:- જે હઝરત પીર મશાઇખ (રહ.) અને આપના પૂર્વજો […]
એક જમાત જેને આપે ઠેરઠેર સાચા ઈમાન તથા ઇસ્લામી કાર્યો અપનાવવાનું અને દુષ્કર્મ તેમજ બિદઅત અને ગેરઇસ્લામી કાર્યોથી દૂર રહેવાનુ આમંત્રણ આપ્યું છે તે મુનાફિકોની જમાત […]
હઝરત પીર મશાઇખે પોતાના દીવાનમાં કોમની સુધારણા માટે આને વિવિધ રીતે સમજાવ્યું છે, ક્યારેક સાચા દીનની દુરસ્ત તાલીમથી લોકોને વાકેફ કરે છે તો ક્યારેક એક શુભેચ્છક […]
ત્યાર પછી હઝરત પીર મશાઇખ (રહ.) ઇલ્મ પ્રાપ્તિની જરૂરત અનુભવતાં અમદાવાદની દીની દર્સગાહોમાં ગયા અને ત્યાંના ઇલમી ઝરણોથી અસૂદા થઈ ત્યાં જ સારંગપુર ચરટોડા અમદાવાદમાં વસી […]