અકીદાની ખરાબી સિવાય તે લોકો ન કેવળ બેઅમલી (બેકારી) ને બદઅમલી દુષ્કર્મોના ટેવાયેલા હતા બલ્કે તે નિર્લજ્જ કામ પણ કરતા હતા જેના વિચારથી પણ ઘૃણા અનુભવાવી […]
તેમને ત્યાં રઝાઅત (દૂધ)ના રિશ્તાનું પણ મહત્ત્વ નહોતું બલ્કે તે રઝાઈ (દૂધના) રિશ્તેદારોને ત્યાં પણ નિકાહ કરી લેતા હતા આપ તેમની નિંદા કરતાં હઝરત પીર મશાઇખ […]