March 28, 2024

સૈયદ મશાઇખ

સૈયદ મશાઇખ સૈયદ રહમતુલ્લાહના પુત્ર હતા. મોમિન કોમના અમુક લોકો આપને લાહોરથી ગુજરાત લાવ્યા હતા. પછી આપ અમદાવાદની નજીક કડી નામક ગામના એક મહોલ્લામાં રહેવા લાગ્યા […]
March 28, 2024

સૈયદ અબુલ હસન

સૈયદ અબુલ હસન સૈયદ મશાઇખના ફરજંદ હતા. આપ પોતાના પિતા સાથે લાહોરથી કડી (ગુજરાત) આવ્યા હતા અને જ્યારે તેમના પિતા નિરાશ થઈને વતન પાછા ફર્યા ત્યારે […]
March 28, 2024

સૈયદ ઝૈનુદ્દીન

સૈયદ ઝૈનુદ્દીનને ચાર પુત્રો હતા (૧) સૈયદ સદરુદ્દીન (૨) અકબર અલી (૩) મુહમ્મદ અલી (૪) લુત્ફ અલી, સૈયદ ઝૈનુદ્દીને શહાદત મેળવી હતી અને મોમિનપુરામાં જ દફનાવવામાં […]
March 28, 2024

સૈયદ સદરુદ્દીન

સૈયદ સદરુદ્દીનને બે પુત્રો હતા (૧) સૈયદ ફાઝિલ (૨) સૈયદ મુરાદ અને પાંચ પુત્રીઓ હતી. (મકતૂલનામા દોમ, બયાન:૨૭૪-૨૭૫)  
March 28, 2024

સૈયદ ફાઝિલ

સૈયદ ફાઝિલને ચાર પુત્રો હતા. (૧) સૈયદ ઝૈનુદ્દીન:- આપનું અવસાન વડનગરમાં થયું અને ત્યાં જ આપને દફનાવવામાં આવ્યા જ્યાં શાહ ઇસ્લામ દૌલા નામક ફકીરનાં રહેઠાણ અને […]
March 28, 2024

હઝરત પીર મશાઇખ (રહ.)

હઝરત પીર મશાઇખ (રહ.)નું જીવનચરિત્ર આપના સમકાલીન લેખકોનાં જીવનચરિત્ર વિષયક પુસ્તકોમાં મળતું નથી. તેનું કારણ સ્પષ્ટ છે કે આપે શિક્ષણ-ક્ષેત્રથી દૂર રહી એક એવી કોમ પર […]
March 28, 2024

સ્વયં પોતાનું જીવનવૃત્તાંત લખવાનું કારણ

હઝરત પીર મશાઇખે પોતાના દીવાનમાં સંક્ષિપ્તપણે કોઈ કોઈ જગ્યાએ પોતાનું જીવનચરિત્ર લખ્યું છે તેનું કારણ વર્ણવતાં વિનયપૂર્વક લખે છે જે આપણા નિષ્ઠાવાન બુઝુર્ગોની પદ્ધતિ રહી છે. […]
March 28, 2024

મુબારક જન્મ

હઝરત પીર મશાઇખ (રહ.) ૧૪ રબીઉલ આખર હિજરી ૧૦૬૦ના રોજ જંત્રાળ ગામમાં પેદા થયા, આપનું મૂળ વતન તો કડી છે પરંતુ એવું બની શકે કે આ […]
March 28, 2024

આદરણીય પિતાનું અવસાન

જ્યારે હઝરત પીર મશાઇખ (રહ.)  નવ વર્ષના થયા ત્યારે સાત મુહર્રમ ગુરુવાર હિજરી ૧૦૬૯ના રોજ આદરણીય પિતા ખેરાળુમાં સ્વર્ગે સિધાવ્યા. મકતૂલનામા દોમ, બયાન:-૨૭૬) ( હઝરત પીર […]