સૈયદ મશાઇખ સૈયદ રહમતુલ્લાહના પુત્ર હતા. મોમિન કોમના અમુક લોકો આપને લાહોરથી ગુજરાત લાવ્યા હતા. પછી આપ અમદાવાદની નજીક કડી નામક ગામના એક મહોલ્લામાં રહેવા લાગ્યા […]
સૈયદ ફાઝિલને ચાર પુત્રો હતા. (૧) સૈયદ ઝૈનુદ્દીન:- આપનું અવસાન વડનગરમાં થયું અને ત્યાં જ આપને દફનાવવામાં આવ્યા જ્યાં શાહ ઇસ્લામ દૌલા નામક ફકીરનાં રહેઠાણ અને […]
હઝરત પીર મશાઇખ (રહ.)નું જીવનચરિત્ર આપના સમકાલીન લેખકોનાં જીવનચરિત્ર વિષયક પુસ્તકોમાં મળતું નથી. તેનું કારણ સ્પષ્ટ છે કે આપે શિક્ષણ-ક્ષેત્રથી દૂર રહી એક એવી કોમ પર […]
હઝરત પીર મશાઇખે પોતાના દીવાનમાં સંક્ષિપ્તપણે કોઈ કોઈ જગ્યાએ પોતાનું જીવનચરિત્ર લખ્યું છે તેનું કારણ વર્ણવતાં વિનયપૂર્વક લખે છે જે આપણા નિષ્ઠાવાન બુઝુર્ગોની પદ્ધતિ રહી છે. […]